-->

Samay Avto Nathi સમય લાવવો પડે Gujarati Lyrics | Yash Barot

 

Samay Avto Nathi સમય લાવવો પડે | Yash Barot

Title :  Samay Avto Nathi Samay Lavo Pade
Singer : Yash Barot
Lyrics : Parth Barot
Music :  Yash Baror & Rakesh Solanki


Samay Avto Nathi સમય લાવવો પડે Gujarati  Lyrics


નહિ છોડે દુનિયા નહિ છોડે
મતલબી દુનિયા નહિ છોડે
નહિ છોડે દુનિયા નહિ છોડે
મતલબી દુનિયા નહિ છોડે

હે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે
નવી નવી વાતો ને રોજ મુલાકાતો
નવી નવી વાતો ને રોજ મુલાકાતો
એ…આ દુનિયા ની રીત ને સમજવી પડે

સમય આવતો નથી સમય લાવવો પડે
અરે એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડેઅરે જે જોઈએ તને બધું મલી રે જશે
જે જોઈએ તને બધું મલી રે જશે
મહેનત હશે તો બધું ધારેલું થશે
એ જે જોઈએ તને બધું મલી રે જશે
જે જોઈએ તને બધું મલી રે જશે
મહેનત હશે તો બધું ધારેલું થશે
એ..હે વિચારી વિચારી તું ડગલાં ભરજે
તારી હારે ફરનારા તને રોજ નડશે
સમય આવતો નથી સમય લાવવો પડે
અરે..એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે

સમય સારો તો બને તારી ભૂલ પણ મજા
સમય સારો તો બને તારી ભૂલ પણ મજા
સમય ખોટો તો બને તારી ભૂલ સવાલા
એ સમય સારો તો બને તારી ભૂલ પણ મજા
સમય સારો તો બને તારી ભૂલ પણ મજા
સમય ખોટો તો બને તારી ભૂલ સવાલાહે…સમય ને હરવા તારા માં શે તાકાત
આ દુનિયા પણ ઝુકશે ને કેસે ક્યાં બાત
સમય આવતો નથી સમય લાવવો પડે
સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે
નવી નવી રાતો ને રોજ મુલાકાતો
નવી નવી રાતો ને રોજ મુલાકાતો
એ…આ દુનિયા ની રીત ને સમજવી પડે

સમય આવતો નથી સમય લાવવો પડે
અરે..એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
સમય આવતો નથી સમય લાવવો પડે
સમય જતો રે નથી સમય ને હાચવવો પડે


Samay Avto Nathi Samay Lavo PadePost a Comment

0 Comments